Telegram Group Search
કેટલું વિતી ગયું તારી રાહ માં
હવે તું આવે તો એનો કોઈ મતલબ નથી

✍️ ભવિષ્યના ફોરેસ્ટ ઓફિસર
ViewFile (36).pdf
1.4 MB
📌વનરક્ષક
📌FAK સામે વાંધા અરજી કરવાની રીત.
વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet સામે વાંધા-સૂચનો

#Forest
High Court Assistant Mains Exam Paper 12-05-2024.pdf
893 KB
💁‍♂High Court Assistant Mains Q.P.

Exam Date 12-05-2024

#HC #MAINS #PAPER
આજે યોજાયેલ હાઇકોર્ટ કેશિયર Mainsનું પ્રશ્નપત્ર
Karkirdi-Margadarshan-2024.pdf
9.1 MB
📌Karkirdi-Margadarshan-2024

આ 127 પાનાની બુક અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પબ્લિક કરવામાં આવેલ છે જ્યાં ભારત દેશના દરેક કોલેજો અને કોર્સિસ ની વિગતવાર માહિતી આપેલી છે, આપના બાળકના ભવિષ્ય માટે આ બુક જરૂરથી વાંચો અને આજુબાજુ સગા સંબંધીને પણ મોકલશો.
FAK-47-202324.pdf
104.6 KB
📌Final Answer Key, Advt. No. 47/2023-24, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 (Paper-1 & 2)

#GPSC #FAK
ફોન ચોરીથી કઈ રીતે બચવું ! ?
અને ચોરી થયા પછી શું કરવું

પગલાંઓ :

👉 સીમ લોક (PIN) લગાવવાનું ના ભૂલવું !
જેથી scammer મોબાઈલ turn on કરે sim change kare ત્યારે અને અમુક દિવસ બાદ PIN enter કરવાનું આવશે ! ૩ wrong attempt પછી sim block ! જે તમારાં fingerprint થી જ reactive થશે!

👉 પોતાનું IPv4 નોંધીને રાખવું જેથી મોબાઈલ ચોરી થયા બાદ પણ metasploit ADB (termux,Linux) વડે access Kari શકાય! (Python programming language vade • white hat hacking 👽)

👉 લોક સ્ક્રીન પર સ્ટ્રોંગ 10 digit નો strong password use કરવો
(Eg. mrninja@૬૪૧૭૯
આવો કઈક
- દુનિયામાં કોઈ એવો ટૂલ કે ટેકનોલોજી અત્યાર સુધી નથી બની કે જે આવો સ્ટ્રોંગ પાસવર્ડ ક્રેક કરી શકે 😁
(Bruteforce પણ નહી એ માત્ર 5-7 digit na easy password j ક્રેક કરી શકે)

👉 ચોરી થયા પછી તરત જ સાઇબર અને બેન્ક ને inform કરી દેવો device nu IP/IMEL આપી દેવો જેથી device બ્લોક થઇ શકે.
બેન્ક ને પણ call kari account block કરાવી દેવું !

👉 Browser મા કોઈ પણ પ્રકારની કૂકીઝ save કરવી નહિ
Eg.બેન્ક details

આભાર!

- By Yagnesh

Reshare કરી દેજો CCE વાળાઓને 😁
बाद में पछताने से बेहतर है क्यों ना एक बार और जी जान लगाकर कोशिश कर ली जाए।
*🔥મે મહિનાના મહત્વના દિન વિશેષ🔥*

●1 મેમજૂર દિવસ

●3 મેપ્રેસ ફ્રીડમ દિવસ

●7 મેવિશ્વ એથ્લેટીક્સ દિવસ

●21 મેઆતંકવાદ વિરોધી દિવસ

●30 મેહિન્દી પત્રકારીતા દિવસ

●31 મેવિશ્વ તમાકુ પ્રતિબંધ દિવસ

💥💥
*🔥May Month Newspaper Current Affairs 01-05-2024 to 15-05-2024 Highlight🔥*

નૌકાદળના નવા પ્રમુખ કોણ બન્યા
*☑️દિનેશ ત્રિપાઠી*

સાયબર સિક્યોરિટી ફર્મના રિપોર્ટ અનુસાર ઓનલાઈન ફિશિંગ (પૈસા માટે ફસાવવાની ગુનાખોરી) મામલે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*☑️ત્રીજા*
*☑️પ્રથમ અમેરિકા અને બીજા ક્રમે બ્રિટન*

સોલોમન આઇલેન્ડ દેશના વડાપ્રધાન કોણ બન્યા
*☑️જરમિયા માનેલે*

ભારતનું સર્વપ્રથમ સ્વદેશી નિર્મિત UAV (અનમેન્ટેડ એરિયલ વેહિકલ) રજૂ કરાયું તેનું નામ શું છે
*☑️FWD-200B*

પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️159મા*

કઝાકિસ્તાન ખાતે આયોજિત એશિયન યૂથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ગુજરાતી મહિલા બોક્સર કોણ બની
*☑️યાત્રી પટેલ*

તાજેતરમાં અમેરિકી નૌસેનાએ અંડરવોટર ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું તેનું નામ શું છે
*☑️મેન્ટા રે*

તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ 6-G ડિવાઇસ બનાવ્યું
*☑️જાપાન*

રાજ્યની પ્રથમ પાસપોર્ટ સેવા વાનની શરૂઆત ક્યાં થશે
*☑️અમદાવાદ*

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એમ્બરના રિપોર્ટ અનુસાર સૌરઊર્જા મામલે ભારત વિશ્વમાં કયા સ્થાને છે
*☑️ત્રીજા*
*☑️2023માં 113 અરબ યુનિટનું ઉત્પાદન કર્યું*

11 મેનેશનલ ટેક્નોલોજી ડે

સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં વિશ્વની 2000 શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે
*☑️અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી*
*☑️ભારતમાં IIM અમદાવાદ સૌથી શ્રેષ્ઠ (વર્લ્ડ રેન્કિંગમાં 410મા ક્રમે)*

ભારતે 10 વર્ષ માટે ચાબહાર પોર્ટ લીઝ પર લીધું.આ પોર્ટ કયા દેશનું છે
*☑️ઈરાન*

બિહારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને ભાજપ નેતા જેમનું હાલમાં નિધન થયું
*☑️સુશીલ મોદી*

15 મેઆંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

તાજેતરમાં ભારતે ભારતીય AI પ્લેટફોર્મ રજૂ કર્યું જે વિશ્વની 98 ભાષામાં કામ કરશે તેનું નામ શું છે
*☑️હનુમાન*
*☑️સીતા મહાલક્ષ્મી હેલ્થકેર અને અબુધાબી સ્થિત 3 AI હોલ્ડિંગ લિમિટેડ કંપનીએ સંયુક્ત રીતે વિકસાવ્યું છે*

રાજસ્થાનના પૂર્વ મહિલા મંત્રી અને પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી જેમનું તાજેતરમાં નિધન થયું
*☑️કમલા બેનિવાલ*
*☑️ગુજરાતમાં 27 નવેમ્બર, 2009 થી 6 જુલાઈ, 2014 સુધી રાજ્યપાલ રહી ચૂક્યા છે*
*☑️ત્રિપુરા અને મિઝોરમના પણ રાજ્યપાલ રહી ચૂક્યા હતા*
*☑️1954માં વિધાનસભા ચૂંટણી જીતીને પ્રથમ વખત મંત્રી બન્યા હતા*
*☑️11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો*

💥💥
Downloads_Rejected_List_Dt_17052024 (2).pdf
1.5 MB
પોસઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર ફી ભરવાપત્ર ઉમેદવારોએ ફી ભરી ના હોય તેવા ઉમેદવારોની યાદી

#GPRB #list
સમય મર્યાદા પેલા ફી ભરેલ હોય અને લિસ્ટમાં નામ હોય તો 25/05/2024 પેલા રસીદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી માં મોકલી દેવી.

#GPRB
કાલ ની RCB - CSK ની મેચ એ ફકત એક મેચ નહોતી જિંદગી માં ઘણું બધું શીખવા મળે એવું હતું...

જ્યારે તમારા પર કોઈને પણ આશા ના હોય મોટા મોટા દિગ્ગજો એ પણ તમારી હાર નું અનુમાન લગાવી દીધું હોય.
ઘણા મિત્રો કે સબંધીઓ તમારો મજાક ઉડાવતા હોય.
એટલા બધા માનસિક ત્રાસ થી પણ તમે પોતાની જાત ને બહાર કાઢીને તમારૂ શ્રેષ્ઠ આપો. અને બધા ના મોઢા 🤐 કરી દયો.....


એક નાની લાઈન કોશિશ કરને વાલોં કી હાર નહિ હોતી.. 1% પણ ચાન્સ હોય તો એ પણ ઘણો છે👌👌 🏆
સ્પર્ધાત્મક પરીક્ષાનો સમુદાય RCBની જેમ હોય છે.લોક સમુદાયએ તો નિશ્ચિત કરી જ લે છે કે નહીં પાસ થાય ગમે તેટલી મહેનત કરો.પણ, એક દિવસ પોતાનો જરૂર આવતો જ હોય છે, કુદરત એ સંજોગો ઉભા કરે જ છે ને માણસને હારવા નથી દેતો. ઓર્ડર આવતા જ લોક સમુદાય વિચારતા થઈ જાય.
2024/05/21 00:40:27
Back to Top
HTML Embed Code: